SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય ઉગાર મહાસતી સાષિદત્તાનાં જીવન-કવન ઉપર પૂજ્યપાદશ્રીએ વર્ષો પૂર્વે આપેલા પ્રવચનનું દિવ્યદર્શન' સાપ્તાહિક માંથી સંચયન- સંકલન કરી વાચક મુમુક્ષુ સજજનેના કરકમલમાં ગ્રન્થરત્નરપે પ્રસ્તુત કરતાં અમારા આનંદને કઈ સીમા નથી. પૂજ્યપાદશીએ આ સમગ્ર પ્રવચને ગ્રન્થરૂપ છપાતાં પૂર્વે આઘન્ત ઈ–તપાસી આપવા જે અનુગ્ર કર્યો છે તે બદલ અમે તેમના ત્રણ છીએ. તેઓશ્રીનાં પ્રવચનમાં પાને પાને અને વાક્ય વાક્ય આર્ય સંસ્કૃતિ અને જૈનશાસનને સારભૂત જે ઉમદા અને તાત્ત્વિક વિચારકણિકાઓ પ્રકુરિત થઈ છેએક કુશળ માનસશાસ્ત્રીની ઢબે પ્રત્યેક નાની-મોટી ઘટનાઓને આત્મલાભમાં ઢાળી દેનારી જે બહુમૂલ્ય શિક્ષાઓ શબ્દદેહે સાકાર થઈ છે તેનું મૂલ્યાંકન કરવાનું અમારું ગજુ નથી. પ્રસ્તુત પ્રકાશનમાં અદિથી અંત સુધી પ્રફ સંશોધન વગેરે જવાબદારીભર્યા કામમાં પ. પૂ. મુનિરાજશ્રી પવનવિજયજી મહારાજે જે ઊંડો રસ દાખવ્યું છે તે બદલ અમો તેમના કઈ છીએ. વળી અમદાવાદ નિવાસી શેઠ શ્રી મયાભાઈ લક્ષ્મીચંદના સુપુત્ર શ્રી બીપિનભાઈ કે જેઓને ત્યાં તેમના અતિ આગ્રહથી પૂજ્યપાદ આચાર્યદેવશ્રી (વિ.સં. ૨૦૩૭માં) પધાર્યા ત્યારે તેઓએ પૂજ્યપાદશ્રીને કંઈક ને કંઈક સુકૃત કરવા માટેની સૂચના પ્રદાન કરવા ખૂબ જ વિજ્ઞપ્તિઓ કરી હતી,
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy