SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ આનંદ આવે, પણ પ્રભુપૂજન જેવા લેાકેાત્તર અનુષ્ઠાનમાં અનેરો આનંદ આવવા મુશ્કેલ છે. રાખેતા મુજબ પ્રભુનાં દર્શીન-પૂજન-સ્તુતિ તે થાય, પણ એ હૃદયને હચમચાવી ન શકે, દિવ્ય આનંદના હિલેારે ન ચડાવી શકે. અહીં કુમાર તો સાતિશય બુદ્ધિથી જિનમંદિર જિનદનપૂજન વગેરેને જુદી જ રીતે નવાજે છે; તેથી જૂએ હવે એ પ્રભુની સ્તવના કેવી કરે છે! એ ગાય છે,રાજકુમારની જિન-સ્તવના :निःशेषसुखसन्दोहकन्दलनाम्बुदः । નવામયગ્રામ ! નામેય ! બિનપુત્ર अद्य मे सफलं चक्षुरद्य मे सफल शिरः । अद्य मे सफलः पाणिरद्य मे सफलं वचः ॥ दृष्टोसि वन्दितोसि त्वं पूजितोसि स्तुतोसि च । सुकृतेष्वेषु संसिद्ध उपकारस्तवैव हि ।। અર્થાત્ ‘સમસ્ત સુખાના સમૂહના કન્દને ઉગાડનાર મેઘ સમાન અને અમાપ શુષ્ણેાના ભંડાર હે ઋષભ જિનપતિ ! આપ મારા દિલમાં જયવ'તા વર્તો. આજે મારી આંખ સફળ થઇ; આજ મારું મસ્તક સફળ થયું; આજ મારા હાથ સફળ થયા; આજ મારી વાણી સફળ થઈ. (કેમકે) ચક્ષુથી તારુંદન થયું. ( મસ્તકથી) તને વંદન થયું; (હાથેથી) તારી પૂજા થઇ; અને (વાણીથી) તારી સ્તુત થઇ. આ મારાં સુકૃતામાં તારાજ ઉપકાર સિદ્ધ છે, નિશ્ચિત કારણભૂત છે.’ દિલમાં પ્રભુ જયંવતા, તે કેવા લાભ ? :કુમારની બુદ્ધિના અતિશય આ શ્રદ્ધા કરી રહ્યો છે
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy