SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ બનાવી તૈયાર રાખીને વારાફરતી એમાંથી એકેક પ્રભુજીને ચડાવાય. આગળ-વિવિધ દરબાર ફરતા-ફરતી ગેાઠવાય. પણ આજે મંદિરમાં આ સામગ્રી ક્યાં છે. ? માટે કહેવાય છે, ‘ હાથે તે સાથે.' પૈસા ખરચવા છે ? સુકૃત કરવુ છે? તો આ કરો, (૧) પ્રભુના એવા એવા જુદી જુદી અગરચનાવાળા ચાંદીના ખોખા બનાવરાવા; (૨) પ્રભુની આગળ રાજદરબારની શાભા થાય એવી સામગ્રી ઊભી કરશે; (૩) મંદિર અને ાંશખરો તથા ધુમ્મટાને અંદર તથા બહા રથી ચાટલા જેવા અનાવરાવા: (૪) ધાતુના બંબાને પાટણની વડીથી સાના સમાન ચકચકિત કરો. થોડા ખર્ચથી ય પ્રભુભક્તિ પ્રભુની ભક્તિ કરવી હાય તા એવું નથી કે હજારા રૂપિયા ખરચવા હોય એવું જ કામ છે. શક્તિ પ્રમાણે ભક્તિ થઈ શકે છે. મહિને બસે રૂપિયા ઘરખર્ચના કાઢી શકે છે. તા ૧૦-૨૦ રૂપિયા વધુ ખરચના કાઢી શકે ને ? એટલામાં ય પેાતાનાં સારા દ્રવ્યથી પ્રભુ પૂજા કરી શકે, પૂજારીતે ખુશ રાખી શકો. અરે ! માસિક ૪-૫ રૂા. ખર્ચ'માં રાજ નિયમિત પ્રભુજીની આગળ તમારા પેાતાના એક અગરમીના ટૂકડાના ધૂપ, એક ઘીની બત્તીને દીવા ધરી શકે, તેમજ પ્રભુજીને એક વરખના પાનના ચાથિયા ટૂકડો રાજ લગાડી શકે.
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy