SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦૧ ન લાગત, એ પારાવાર દુઃખ ચંડાળના હાથે મરાવાનું લાગે છે. કેવી કરુણપાત્ર દશા જીવને જ્યાં સુધી સારાસારી હોય છે ત્યાં સુધી આવા દુઃખદ પ્રસંગની કલ્પના નથી આવતી, એટલે મેડ–રાગ આસક્તિ અને કદ-નિશ્ચિત્તતા એમજ ઊભા રહી આત્મ હિત સૂઝતું નથી; ને પછી જયારે દુઃખદ પ્રસંગ આવીને ઉભે રહે છે ત્યારે મેહમદ ઓગળી જ નિત આવે છે, અને ડુિત સાધવાનો અવસર રહેતો નથી. મોતના મુખમાં એવી અશરણ દશા ઊભી થાય છે. ચકવતી અશર દશા : ? મેટા માંધાતા ચકતઓને અને ચમરબંધી દેવાને ય માતાના આક્રમણ વખતે, બચવા કોઈ શરણ નહિ; બચવું તો ઘણું ય હોય, પણ મજલ કેની કે એમના મૃત્યુ અટકાવી શકે ? ને મૃત્યુ વખતે ઊભી થતી એ મહાસમૃદ્ધિ અને શરીર સુદ્ધાંના વિયાગની પીડાને અટકાવી શકે ? જ્યારે એ ચકવતપણું ઊભું કરેલું, ત્યારે તે અપવા વટ અને વેગથી કરેલું કે જાણે આને જગતમાં હેવ કેઈ આબનાર નથી ! આ સૂર્ય હવે અસ જ થાય નહિ ! પરંતુ વખાને જતા શે વિલંબ ? તે જે જોવામાં મૃત્યુરૂપી આક્ત એ આવી ઊભે કે ચક્રવર્તી ઉપર બહારના કેઈ ચડી આવનાર શત્રુ વિના જ એના હાંજા ગગડવા લાગ્યા. આજુબાજુ આજ્ઞાંકિત પરિવાર મોટો ખડો છે, પરંતુ કેઈનું ચાલતું ઊપજતું નથી હું મારે જવાનું? કઈ બચાવી રાખનાર ?” એમ ચારે બાજુ ચક્રવતી' દીન-હીન મુખે નજર નાખે છે, પરંતુ બે–ત્રાણ દશા છે કે ઈ ત્રાણ-રક્ષણ દેખાતું
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy