SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ પર કાણુ શાક કરે છે કે ખિચારો સૂર્ય અસ્ત પામ્યા, અડુ દુઃખમાં પડ્યો ! ’આવેા ખેદ સુન્ન માણસ ન કરે; કેમકે જાણે છે કે સૂર્ય આ પૃથ્વી પર સફળ ઉજ્જવળ કારકીદ્દી થી કુંતા થઈને ગયેા છે. એના પર ખેઢ શાનો કરાય? ' “ બાકી હું સૌભાગ્યવતી ! સમય થયે જવાનુ કાને નથી ? આ જગતના સનાતન કાળથી ચાલી આવતા કેમ મુજબ નિયમ મુજબ વસ્તુમાત્ર પોતપોતાના સમય બજાવી રૂપાન્તર પામી જાય છે. ત્યાં રૂપાન્તરને બદલે સ્થિરતાને આગ્રડ રાખવા એ મૂઢતા છે. ‘ જગત્ ’ શબ્દને અર્થ જ એ છે કે જે વારંવાર ગમન કરે, વાર વાર નવી નવી નવી અવસ્થામાં ગયા કરે....’ એમાં પછી એકજ અવસ્થા કાયમી રહેવાને આગ્રહ ન રખાય. માટે આવા જીવન કુંતા કરી ગયેલા ધન્ય પિતા પાછળ શાક ન કરતાં એમના સુકૃતાની અનુમોદના કર. ' ,, કુમારના ઉપદેશના સાર - રાજકુમાર કનકર્યે ટૂંકમાં મહાન તત્ત્વજ્ઞાન દઈ દીધુ. (૧) દુઃખથી ત્રાસેલા માણસ દુઃખ નિવૃત્તિના માર્ગ લે એમાં આપણા સ્વાભગને ન રોવાય. (૨) જીવન સમૃદ્ધિસંપન્ન, ગુણસ પત્ન, ને સુકૃતસપન્ન જીવી ગયેલાની વિદાય પર દુઃખ ન કરતાં એમના ગુણા અને સુકૃતેની અનુમોદના જ કરાય. 6 (૩) · જગત સ્થિર નહિ પણ પરિવર્તનશીલ છે,’ એ પ્રતિક્ષણ નજર સામે રાખી, સમય આવ્યે ચાલી જતી
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy