SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ ધમ્મિલકુમાર પુત્ર જન્મની ખુશાલીમાં શેઠે છૂટા હાથે દ્રવ્ય વાપર્યું, ગરીબોને દાન દીધાં. ભિક્ષુકોને અનન્દાન દીધું. બાળકોને મિઠાઈવહેંચી સાધુ-સંતને ભેજન દીધું. નગરમાં મિઠાઇ વહેંચી જિનમંદિરમાં સ્નાત્ર પૂજા કરાવી ભવ્ય આંગી કરાવી. પ્રભાવના પૂર્વક જિનભક્તિ કરે છે. ત્યારબાદ રાજાના જમણુહાથ જેવા માનીતા નગરશેઠે જન્મ મહોત્સવ ઉજવ્ય અનેક પ્રકારના વાજિંત્રો વગડાવી ખુશી મનાવી. નગરશેઠને ત્યાં પુત્રને જન્મ થયે છે. એવું સારા નગરે જાણ્યું સૌએ તેનું દીર્ધાયુ ઈછયું. મુનિરાજના ઉપદેશથી એ પતિપત્નિ ધર્મ કરતાં થયાં અને એ ધર્મના પ્રભાવે જ મારે ઘેર પુત્રને જન્મ થયે છે. એવું વિચારી શેઠે બાળકનું નામ “ધમ્મિલ” રાખ્યું પાંચ પાંચ ઘાત્રીઓથી પિષણ પામતે ઘમિલ ધીરે ધીરે મોટો થવા લાગ્યા બાળપણની કાલીઘેલી ભાષા મા બાપને આનંદરૂપ બને છે તેમ તે અત્યંત વહાલમાં ઉછેર પામી રહ્યો. દાસ દાસીઓ બાળકને હાથમાંથી નીચે મૂક્તાં નથી. સૌને રમાડવે ગમે એવું સુંદર અને તેજસ્વી એનું મુખ હતું. ધીરે ધીરે સમય જતાં ઉંમર અને શરીર વધવા લાગ્યા એમ કરતાં ઘમિલ પાંચ વર્ષને થયે વિદ્યા-કલા સંસ્કાર અને જ્ઞાનને અભ્યાસ કરવા આનંદપૂર્વક એક વિદ્વાન ગુરૂને સોયે આ બાળક તે મહાતેજસ્વી હતે. એટલે ટુંક સમયમાં જ કઈ પણ મુશ્કેલી વગર સઘળી કલામાં પારંગત થઈ ગયે. પિતાએ વિચાર્યું કે ધાર્મિક
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy