SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ - ૫ મ્મિલને વિપુલ સંસાર બેટી પડે ખરી? કદાપિ નહિં જુઓ હવે હું મહેલમાં જાઉં છું. ત્યાં જઈને તારું વૃત્તાંત તે વિદ્યાઘરની બંને બહેનને તથા અન્ય કુમારીકાઓને જણાવું છું. જ્ઞાની મુનિએ કહેલી હકીક્ત સત્ય બની છે એમ માની તેઓ બન્ને બહેને તને સ્વામી તરીકે સ્વીકારવા તયાર થશે તો આ મહેલના શિખર ઉપર લાલ ધજા ફરકાવીશ અને જે કદાચ ઇછા નહિં હોય તે સફેદ ધજા ફરકાવીશ. તે ધજા જેવા ખાતર તું અહીં બેસી રહેજે. મહેલની ઉપર મિલની નજરે સફેદ ધજા જોવામાં આવી. ધમ્મિલ સમ કે વિદ્યાઘરની બે બહને પિતાના ભાઈને હણનાર પ્રત્યે નારાજ થયેલી લાગે છે તેથી તે ત્યાંથી લપતે છુપાતે ત્યાંથી પલાયન થઈ ગયે. અને ભાગતા ભાગને તે કોઈ ગામડામાં જઈ પહોંચે. તે ગામને ફરતા તેની હારમાળા હતી તેથી દિવસ મેડે ઉગતો અને રાત્રિ વહેલી શરૂ થઈ જતી. તે ગામમાં ચંપાનગરીના રાજા કપિલદેવને ન. ભાઈ રિસાઈને ભાગી આવેલ તે વસુદત્ત નામે અહીં રાજા હતા. તેની પુત્રી પદ્માવતી યુવાવસ્થામાં પણ કુછ રોગથી પીડાતી હતી. અનેક ઉપચાર કરવા છતાં આરામ થત ન હતો. ધમિલે તે ગામમાં પ્રવેશ કરતી વખતે કોઇક સ્ત્રી ફૂલરોગથી પીડાતી જોઈ. તેની પાસે જઈને તેના રોગ વિષે વિગત જાણી. ધમ્મિલે તેને જરૂરી ઔષધિ મંગાવી દવા તૈયાર કરી આપી અને તેથી તે બાઈને રોગ મટી
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy