SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ધર્મી-ધમિલમાર એવામાં મઝુમ રુમઝુમ ઝાંઝરનો અવાજ સાંભળે. રૂપ રૂપના અંબાર રામી કેઈ કન્ય, એ ના ઝુમખા સાથે આવી પહેરી. મંદિરમાં જઈ હાથ જોડીને પ્રાર્થના કરવા લાગી છે નાગદેવ! તમે મને અત્યંત - દર વર આપે. હે દેવ? મારા ઉપર કૃપા કરે છે. મારી પૂરી જે આપ પ્રસન્ન થયા છે તે મને ઉત્તમ મન હર રૂપવતે દેદિપ્ય માન પતિ આપ. મારી મનોકામના પૂર્ણ કરી. આ કન્યાને જોઈને જેના હૈયામાં પણ વાના અધૂરા ડોડ છે તે અમલ બેલ્યા છે કલ્યા? તારી તમામ મનો કામના સિદ્ધ થશે. તને ઈરછાવર મલશો ને તું સુખી થશે. ના અવાજ કયાંથી આવ્યા તે જોવા તે કન્યાએ પાછું વળીને જોયું ઘમિલ સ તેની નજર ટકે છે અને પ્રથમ નજરે જ બંને પ્રેમમાં પડયાં. કન્યાએ શરમાતાં શરમાતાં પૂછયું કે હે વીર પુરુષ? આપ કે શું છે અને કયાંથી આવે છે? ત્યારે ધમિલે જવાબ આપ્યો કે હે રૂપસુંદરી ! હું કુશાગ્રનગરથી આવું છું અને મારું નામ મિલ છે પણ તું કોણ છે એ વાત તો કર ! કન્યા કહે- હે અર્થ નગરમાં અત્યંત સમૃદ્ધિ વાળા નાગવ, નામે મારાતા સાથે વાડ છે તેમને નાગશ્રી નામે પત્નિ છે અને તેમની હું નાગદત્તા સામે પુત્રી છું. નાગદેવને પૂજીને હું ઈછાવરની માગણી કરતી હતી. તેથી દેવે પ્રસન્ન થઈ મને તું સ્વામી તરીકે આપેલ છે. જે મારું અહોભાગ્ય છે. એમ કહીને તે નાગદત્તા ઘેર ગઈ પણ ધમ્મિલના વિરહમાં બળતી રહી. પછી આ વૃત્તાંત તેણીની
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy