SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ધર્મી-ધમ્મિલકુમાર સ્વામી તથા દિયરથી સતી સીતાનું રક્ષણ થતું. સત્તી સીતા પણ પતિના પગલે પગલે પડછાયે ચાલે. આજે આ વર્તમાન જમાનામાં પગલાની વાત તે દૂર રહી પણ એક ખીજાની સાથે, આંગળી પકડીને ચાલે જાણે એક અજાથી ભાગી ન જાય તે માટે. આ પાશ્ચાત્ય ભૂમિની અસર પ્રભાવે આવેલા મહાન પુરૂષાના આદશ ભૂલી ક્ષય છે. જે સદાચારશીલ વ્રતની શાસ્ત્રકારે મહત્તા સમજાવે છે કે, જો દેઇ કણયકેાડી, અહુવા કારે ઈ કણય જિન ભવન ! તસ્સન તત્તીય પુન્ન, જત્તીય અભવયે ધરએ !! દાનેશ્વરી દાનમાં કરાડા સૌનેયા આપે, કંચનનુ જિનાલય કરાવે તેના કરતાં વધારે પુણ્ય બ્રહ્મચર્ય ધારણ કરનારને ખંધાય છે. જે વ્રતના પ્રતાપે સદ્ગતિના બારણાં ઉઘડે છે. ત્યારે ચતુર્થાં વ્રતને। ભ ંગ કરનાર મનુષ્ય નરકે ન્તય અને વૈતરણી નદીમાં પ્રવેશ કરવા પડે. ઇન્દ્ર જેવા ઇન્દ્રો પણ વિરતિધરને મસ્તક નમાવે છે. ત્યારે આ વ્રતથી ભ્રષ્ટ થનાર આગામી ભવે વિષકન્યા, રડાપે, ભાળ વિધ વાપણું અને અધપણું પામે છે. આ સતના અનુયાયી પાલનહાર પાપને પખાળ્યા સિવાય રહેતા નથી. દેવે પણ મનોકામના પૂર્ણ કરે છે. તેથી આ મત કલ્પવૃક્ષ છે, જગતમાં યશ કીતિ આપનાર છે. તે માટે ભૂતકાળની વાત વિચારો... કચ્છ દેશમાં ભદ્રેશ્વર તીની ભૂમિમાં અ ફ્દાસ શેઠ, અહુ દાસી શેઠાણી તેમની કુક્ષિએ વિજય નામના પુત્ર પ્રાપ્ત થયા. પૂર્વ ભવના શુભસ ંસ્કારોના પ્રતાપે સુનિ
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy