SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મી-કમ્મિલકુમાર શ્રી જૈનશાસનમાં તેમજ અન્ય દશન કારે એ બ્રહ્મચર્ય વ્રતને મહત્ત્વ ગણ્યુ છે.. અન્ય વ્રત પણ શીયલ વિના શે।ભતા નથી, શીયલ વ્રત ધારણ કરનાર અન્ય ત્રતાને સાંગેાપાંગ શુદ્ધ રીતે પાલન કરે છે. શ્રી જિનેશ્વર ભગવંતા એ કહ્યું છે કે શીયલના પ્રભાવે દુર્ગતિ જતાં જીવા અટકી જાય અને દેવલાક પર પરાએ મેાક્ષને મેળવે છે. વ્રત પચ્ચકખાણુ વિના જુએ, નવનારદ જેહ રે એક જ શીયળતણે અળે, ગયા મુગતે તેટુ રે ! નવ નારદ સંયમ-ન્નતાદિ ન લેવા છતાં મહત્વ પૂર્ણ શીયલ વ્રતના કારણે સંસાર મુક્ત બની મેાક્ષના ભક્તા બને છે.... શીયલના પ્રભાવે તાવ-રાગ શૈકાઢિ મટે, સપ` ફૂલની માળા, જંગલ માંગલ અને છે. નારી તારી શકિત નારી કહેતાં સેળ સતીએ કે જેના પવિત્ર શુભ નામે પૂ. સાધુ સાધ્વીજી, વ્રતધારી શ્રાવક શ્રાવિકા પ્રાતઃ કાલે હુંમેશા સ્મરે છે, જેના સ્મરણ માત્રથી કાર્ય સિદ્ધિ થાય એવી સતી શીરામણી નારીએ! શ્રી જિન શાસનમાં જોવા જાણવા અનુભવવા મળે છે, સતીશ્રીઓના આદર્શ, સતી સીતા દ્રૌપદી, મયણાં દેવી વિગેરે સતી નારીઓના જીવન આદેશ જગતના જીવા વાંચે, વિચારે સમજે તે જગત ભયંકર પાપાથી બચી જાય, અનાચારી મટી સદાચારી બને તેમ પાપથી મુક્ત બની ધી અન્યા સિવાય રહે નહિં. ૨૪૨ શ્રી બાર વ્રતની પૂજામાં શ્રી શુભ વિજય મહારાજા દર્શાવે છે કે. એ જગમાં દીવા’ ત્રત જગમાં દીવા મેરે પ્યારે, એ ત
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy