SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ઘર્મી-ધમ્મિલકુમાર ત્યાં જઈ ભોજનમાં ઝેર નાંખી તે પાત્ર મજરે પાસે ઉપડાવી ત્યાં લઈ આવ્યા. સંઘને જમવા બેસવાનું કહ્યુંસૌ જમવા તૈયાર થયાં ત્યારે અમુક વહેવાર કુશળ માણ સોએ અગલદત્તને પણ જમવાનું આમંત્રણ આપ્યું. ત્યારે તે (અગલદત્ત) બેલ્યા. મને તે જમવાની ઇચ્છા નથી. તબિયત સારી નથી. પરંતુ તમે લેકે આ તાપસે લાવેલું ભેજન જમશે નહિ. મને તેના ઉપર વિશ્વાસ નથી. નીચ માણસે મીઠું મીઠું બેલી પાછળથી વિંછીની માફક ડંખ મારે છે. માટે તમે સૌ વિચાર કરો. તેમ છતાં ઘણું લોકો ભૂખ્યા થયા હોવાથી વિચાર્યા વિના જમવા બેસી ગયાં. જમ્યા પછી સૌને ઝેર ચડયું? સૌ બેભાન બને ઝાડની નીચે સુઈ ગયાં. ત્યારે પેલા તાપસે ઝોળીમાંથી તલવાર કાઢી. બધાના માથા કાપી નાંખ્યા અને ખુલ્લી તલવાર લઈ અગ લદત્તને મારવા દો. પરંતુ અગલદત્ત હિંમતપૂર્વક સામે જઈને તેને મારી નાંખે મરતાં મરતાં તે તાપસ બે કે હું ધનપુંજ નામને ચોર છું. ધન મેળવવાના આશ યથી આ કાર્ય કર્યું છે. તું બહાદુર છું અને તે મને જીયે છે તે મારી વાત સાંભળ. આ નદી સામે કાંઠે આવેલ પર્વતની પાછળ એક ઊંચુ દેવમંદિર છે તેની પાછળ મોટી શિલા છે. એ શિલા ખસેડશો તે એક ભેંયરું મલશે તે ભેચરામાં મારી પત્નિ અને અઢળક ધનસંપત્તિ છે. તે તારે લઈ લેવું. અને મારા શબને અગ્નિ સંસ્કાર કરજે એટલું કહીને તે ચાર મરી ગયા. અગલદરે તેને અગ્નિસંસ્કાર કર્યો પછી તે તળાવમાં નાહી ધોઈને પેલા
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy