SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ધમી ધમ્મિલકુમાર તે જ વખતે અગલદત્તને ચેરને પકડવાની ઈચ્છા થઈ પરંતુ વિચાર કર્યો કે ઉતાવળ કરવાથી બાજી બગડી જશે. હજી મારે તેનું રહેઠાણ વગેરે જોવું જરૂરી છે. એટલે આજ્ઞાંક્તિ પુત્રની પેઠે વર્તતે હવે પેલેગી કહે તું અહીં બેસ. હું મજુરે બેલાવી લાવું એમ કહી તે યેગી ગયે ઘેડીવારમાં મજબુત ખડતલ મજુરને મોટી રકમ આપવાનું કહી સમજાવીને લઈ આવ્યું અને મજુરો પાસે ઉપડાવીને ઝડપથી નગર બહાર નીકળી ગયો. હવે આ યેગી કયાં જાય છે. ધન કયાં સંતાડે છે. તેનું ઘર ક્યાં છે. તેના પરિવારમાં કોણ છે એ જાણવાના ઈરાદે તેની પાછળ પાછળ ગયે. પછી જંગલમાં ઉંડે ઉંડે જઈને બોલ્યા કે ભાઈઓ, મધરાત થઈ ગઈ છે તમે થાકી ગયા હશે માટે પેટીઓ અહીં મૂકે અને સો આરામ કરે. થોડીવાર સૂઈ જાવ. આખી રાતને ઉજાગર કરવાથી તબિ. યત બગડે છે. માટે આરામ જરૂરી છે. આવા લાગણી ભર્યા શબ્દો સાંભળી સી મજુર રાજી થતાં સુઈ ગયા. અગલદત્તે વિચાર્યું કે હું અહીં સુઈ જવા અને નથી. મારે તે ગીની પ્રત્યેક હલચાલ જાણવી જરૂરી છે એટલે પિતાની જગાએ એક લાંબુ જાડું લાકડું ગઠવી કપડું ઢાંકી પતે દૂર છુપાઈ રહ્યો. તે ગી પણ સૌની સાથે સુતા હતા એટલે કોઈને શંકા ઉપજે એવું હતું જ નહિ. થોડી વારમાં સી મજુરે ભર ઊંઘમાં ઘસઘસાટ ઊંઘી ગયાં ત્યારે તે રોગીએ ઉઠીને તલવારથી મારી નાખ્યા પરંતુ જ્યારે અલગદત્તના બિછાના ઉપર ઘા કર્યો ત્યારે ખબર પડી કે
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy