SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ મહાનુભાવનું અંતઃકરણ સવ જીવે પ્રત્યેના મૈત્રીભાવથી નવપલ્લવિત અને. સવ` જીવા પ્રત્યે શુદ્ધ સ્નેહનું ઝરણું એના હૃદયગિરિમાંથી વહેતુ રહે. સામાયિક-કાળમાં તો એ મૈત્રીના ભાવ એટલેા બધા મધુર બની જાય... કે એની મીઠાશ શબ્દોમાં અભિવ્યક્ત ન થઈ શકે. સામાયિક કરનાર પુણ્યાત્મા વૈર–વિરાધના કીચડમાં પેાતાના પવિત્ર ચરણાને ખરડાવા ન દે. ક્રાધ અને અભિમાનની ભડભડતી આગમાં પેાતાના કામળ હૃદયને સળગવા ન દે. સવમૈત્રીના પવિત્રતમ ભાવથી ભાવિત પુણ્યાત્મા હષધેલા ન બને, કે શાનિમગ્ન ન ખને. તિ–અતિ, હ–ઉદ્બેગ અને રાગ-દ્વેષનાં દ્વન્દ્વોથી અળગા રહે. એ દ્વન્દ્વોને પેાતાના આત્મા પાસે ફરકવા ન દે. આ ભાવવિશુદ્ધિથી હૃદય પરમ પવિત્ર બને છે, ત્યારે જ્ઞાન–દન અને ચારિત્ર અલગ-અલગ નથી રહેતાં. ત્રણે એકરસ બની જાય છે. આ રત્નત્રયીની એકરસતા ‘શીખ’ડ’ જેવી બની જાય છે. એવી મધુરતા ! એવી સ્વાદિષ્ટતા ! ' સામાયિક એ આ શ્રેષ્ઠ માના અનુભવ તરફની અન્તર્યાંત્રા છે. પાંચ ઈન્દ્રિયાના અસંખ્ય વિષયે। તરફથી બાહ્યુ-યાત્રા સ્થગિત કરી દેવામાં આવે, તેા જ આ અન્તર્યાંત્રાને પ્રારંભ થઇ શકે. ૪૮ મિનિટનું ‘સામાયિક’ આ અન્તર્યાંત્રાની શરૂઆતનેા તબક્કો છે. ‘શ્રુત સામાયિક' એ અન્તયાર્બાની ‘ગાઇડ' છે. ‘સમ્યક્ત્વ સામાયિક’એ અન્તર્યાંત્રા માટે જરૂરી મનેખળ પૂરૂં પાડનારૂ પાવરહાઉસ ’ છે. દેશવિરતિ સામાયિક' અન્તયાત્રામાં આવતા ‘ગેસ્ટ હાઉસ ’ ‘રેસ્ટ : : * , હાઉસ ’ છે. • સવિરતિ સામાયિક ' એ અન્તર્યાંત્રાને છેલ્લે પડાવ છે. એ પડાવમાં જ પેલા રત્નત્રયીની એકરસતા શ્રેષ્ઠ માને રસા સ્વાદ અનુભવવાના હોય છે. ખસ, એ અનુભવ થયા...કે અન્તર્યાંત્રા પૂણ થાય છે. つ ' ? આ · સામાયિકમ''ની વિસ્તૃત ચર્ચા · વિશેષાવશ્યક ’ વગેરે
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy