SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ સમ=મધ્યસ્થ [ રાગ–દ્વેષરહિત ] આય=પ્રાપ્તિ. સમ+ગાયતમાય મધ્યસ્થ ભાવની પ્રાપ્તિ થવી તે સામાયિક સામાન્ય મનુષ્ય ‘ સામાયિક’ ના એક જ અથ સમજે છે, એ ઘઢીનું સામાયિક ! પર ંતુ એમ નથી, સામાયિકના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છેઃ ૧. શ્રુત સામાયિક. ૨. સમ્યક્ત્વ સામાયિક, ૩. દેશવિરતિ સામાયિક, ૪. સવિરતિ સામાયિક, શ્રુત સામાયિક : ગીતા સદ્ગુરુએ પાસે વિનયબહુમાનપૂર્ણાંક સૂત્ર અને અ`તું જ્ઞાન પ્રાપ્ત કરવું. સમ્યક્ત્વ સામાયિક : જિનભાષિત તત્ત્વા ઉપર દૃઢ શ્રદ્ધા. સુદેવસુગુરુ-સહુ પ્રત્યે અવિચલ શ્રદ્ધા. દેશવિરતિ સામાયિક : પાપ પ્રવૃત્તિઓને આંશિક ત્યાગ. આ સામાયિક અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાત્રતાની અપેક્ષાએ અનેક પ્રકારનુ છે. સર્વવિરતિ સામાયિક : સર્વ પાપપ્રવૃત્તિને સર્વથા ત્યાગ. સામાયિક- ધની આરાધનામાં જેમ ખાદ્ય દ્રવ્ય, ક્ષેત્ર અને કાળનુ મહત્ત્વ છે, એ અંગેના કેટલાક વિધિ-નિષેધા છે, તેમ ‘ભાવ’ની અગત્યતા પણ એટલી જ છે. એટલું જ નહીં, દ્રવ્ય-ક્ષેત્ર અને કાળના વિધિ નિષેધાની પાલના ‘ ભાવ” ની પ્રાપ્તિ માટે છે. એ મનેાભાવ ઉત્તરાત્તર વિશુદ્ધ વિશુદ્ધતર થતા જાય. આંતર-આનન્દની, આંતરસુખની નિરંતર વૃદ્ધિ થતી જાય. સામાયિકના ઉપાસક
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy