SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ છે. ટૂંકમાં શ્રી કેશવલાલભાઈની વ્યાવસાયિક કારકીર્દિ` ધણી ઝળકતી છે અને ભવિષ્યમાં તેઓ વ્યવસાયક્ષેત્રે મહાન સાહસેા ખેડવાની ક્ષમતા ધરાવે છે. તે ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સની વિવિધ સમિતિએ અને ઉપસમિતિઓમાં સભ્ય હતા અને પ્રેગ્રેસીવ ગ્રુપના પણ સક્રિય સભ્ય હતા. આજે તેઓ ‘ઇન્ડિયન ઇલેકટ્રીકલ મેન્યુફેકચરસ' એસસીએશન', · એલ ઈન્ડિયા મેન્યુફેકચરર્સ એસેસીએશન', ‘ થાણા મેન્યુફેકચરર્સ એસેાસીએશન’, ‘ મશીનરી ડીલસ` એસેાસીએશન ’ વગેરેના સભ્ય છે. * શ્રી કેશવલાલભાઈ એ વ્યવસાયના વિકાસની સાથે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રમાં પણ સારે રસ લીધેા છે, એટલુ જ નહિ, નાનપમાં ધાર્મિ ક શિક્ષણ લીધેલું, તેને જીવનઘડતર માટે ખૂબ ચીવટાઈથી ઉપયાગ કર્યાં છે. શ્રી લાવણ્યસરિજ્ઞાનમદિરએટાદના તેએ ટ્રસ્ટી છે અને મુંબઈશ્રી મહાવીર જૈન વિદ્યાલયની કાર્યવાહક સમિતિના સભ્ય છે. તેમણે લાયન્સ કલબની પ્રવૃત્તિઓમાં પણ રસ લીધેલા છે અને તેના ઉપક્રમે સમાજસેવાનાં કેટલાંક સુંદર કાર્યા કરેલાં છે. જાણીતા શિક્ષણપ્રેમી સ્વ. શ્રી ચંદુલાલ વધમાન શાહની ખીજી પુત્રી રમાલક્ષ્મીથી તેમનું લગ્નજીવન સુખી નીવડયું છે. તે ત્રણ પુત્ર તથા એક પુત્રીના પ્રેમાળ પિતા છે. શ્રી કેશવલાલભાઈ અમારા સાહિત્યનું પ્રેમથી પાન કરે છે અને તેના પ્રચારમાં આનંદ માને છે; તેથી જ ગત વર્ષે અમે તેમને ( શ્રી ઋષિમ`ડલ–આરાધના'ની બીજી આવૃત્તિનું સુંદર સમારેલુપૂર્ણાંક સમર્પણ કર્યું હતું. આજે તેઓ સામાયિક—વિજ્ઞાન–સમર્પણુસમારેહના અતિથિવિશેષ તરીકે પધારત અમારાં આનંદ અને ઉત્સાહમાં ખૂબ જ વૃદ્ધિ થઈ છે. તેમને અનેકાનેક ધન્યવાદ !
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy