________________
૪૦
યવન્નાશેઠનુ સૌભાગ્ય
ળીને મહારાન તે! આશ્ચર્યમાં ગરકાવ થઇ ગ્યા. તેમને થયુ` કે આવી સુંદર સાત કન્યાઓમાંથી એક પણ કન્યા જો મગધપતિના નારીખજાનામાં ન હોય, તેા મગધતિના રાણીવાસની કિંમત શી ?
તેમણે હજી પેાતાના ખરા પરિચય આમ્રપાલીને આપ્યા નહેાતા. આમ્રપાલી તેા માનતી હતી કે, તે શ્રેષ્ઠિ મગધના ક્રાઇ સાથ વાહ છે.
મહારાજા, વૈશાલીપતિની કન્યાઓને જોવાને સુયેાગ મેળવવાના પ્રસંગ શોધી રહ્યા હતા. આત્રપાલીના મુખેથી શૈશાલીપતિના શોની ગાથા તેમણે સાંભળી હતી. તેમણે વિચાયુ કે, જો વૈશાલીપતિ આટલા અધે! શક્તિશાળી હાય, તે તેના અને પેાતાના માસાનુ` રકત વહેડાવ્યા વિના, જો અને તે એમાંથી એકાદ કન્યાનું હરણ કરી જવું. પછી ભલે ચેટકરાજ પેાતાનું સૈન્ય લઇને મગધને મહેમાન બનવા આવે.
પણ જાગતી શૈશાલીમાં એવા પ્રસંગ મળવા મુશ્કેલ ગણાય! મિત્રો, માણસ ધારે છે શું, તે થાય છે શું! ગમે તેમ તે પણ મહારાજા માજીસ તે! ખરા જ ને! માણુસનું ધાર્યું' થાડુ' જ થાય છે !
આખી વૈશાલોમાં જાણ થઇ ગઇ કે આમ્રપાલી મગધના કાઈ શ્રેષ્ઠિને પેાતાના દેહ સેોંપી ચૂકી છે. તેણે પેાતાનુ કૌમાય મગધના કઇ માનવીના સ્તુવાસમાં ખંડન કર્યુ છે.
બસ, થઇ ર્હ્યું.
વૈશાલીના શુભેચ્છાનાં શસ્ત્રો મ્યાનમાંથી હાર નીકળી ગયાં. પછી શુ થયું, તે તેા કાઈને અર નથી. પણુ આપણા વીર, મુત્સદી ગણાત, મહારા બિમ્બસાર રાતેરાત પેાતાના જોડીદાર સાથે જૈશાલીમાંથી નાઠા. રાત્રિના અંધકારને તેમને સાથ પણ મળી ગયા. સારા નસીબે જોડીદાર રસ્તાના, ગુપ્તમાર્ગના અને જગલના જાણકાર હતા.