________________
યક્ષના મંદિરમાં
કેટલાંક લેાકેા તે બાવલાને આળખતાં હૈાય, એટલે કે તેવી વ્યકિત જોઇ હાય એવી શકામાં પડી જતાં અને શંકાના નિવારણું સિવાયજ બહાર નીકળી જતાં.
૨૯૫
યક્ષનાં દર્શન કરવા માટે રાજાનાને માન આપીને રૂપવતી, તેમની ચાર સ્ત્રીઓ અને ચાર બાળકો પણ આવ્યાં હતાં. રૂપવતીની ઇચ્છા દર્શન કરવા માટે આવવાની હતી નહિ. તેમને મહામંત્રીની ભીતિ હતી. યક્ષનાં દાનની આજ્ઞામાં તેમને કષ્ટક શંકા ઉદ્ભવી હતી. એ 'કા એમણે મુનિમજી આગળ દર્શાવો હતી.
“ મને રાજાનામાં કંઇક ભેદ લાગે છે, મુનિમજી ! ” શેઠાણીએ મુનિમજીને કહ્યુ હતુ'.
જવાબમાં મુનિમજી મેલ્યા હતા. “મને પણ શ ંકા આવે છે, બહેન ! પણ રાજનાને માન આપ્યા સિવાય ચાલે તેમ નથી. મહામંત્રીનું ગુપ્તચર ખાતુ` ચાલાક છે. જો આપણે દર્શન માટે નહિ જઇએ તે એ વાત તેમના કાને ગયા સિવાય રહેશે નહિ. અને પરિણામે રાજ્યના ક્રાપ આપણુા પર ઊતરશે.”
""
અને જો આપણે દર્શન કરવા જઇને ત્યાં ફસાઇ ગાં, તે શુ કરશો ? શેઠાણીએ પ્રશ્ન કર્યાં.
નથી.
“ એ તે એ વખતે જોઇ લેવાશે. એક માટે ગુન્હા આપણે રાજ્યના કર્યા છે. તે ગુન્હા છુપાવવા માટે આપણે બીજો ગુણ કરવા પડે તેમ છે. પણ તે ગુન્હા કરવાની મારી સલાહ જેમ એક અસત્ય છુપાવવા માટે બીજું અસત્ય એલલ્લુ' પડે છે. અને બીજું અસત્ય છુપાવવા માટેત્રીજું અસત્ય ખેલવુ પડે છે. એ રીતે અસત્યની પરંપરા ચાલ્યા કરે છે. તેમ એક ગુન્હા પાવવા માટે બીજો ગુન્હા કરવા પડે છે. અને બોન્તે ગુન્હે છુપાવવા માટે ત્રીજો ગુન્હા કરવા પડે છે એ રીતે ગુન્હામેની પર પરા ચાલ્યા કરે છે. માટે મારી સલાહ છે, કે પહેલા ગુન્હા છુપાવવા માટે બીજો ગુન્હો ન કરવા. મુનિમજી ખેાયા.