________________
રાજ્યનું ફરમાન
૨૩
“ એમાં મને વધે! ન હાય પશુ ઉત્સાહ હોય, મહારાજ !
..
કારણુ કે તમને પણ તેમાં લાભ તેા છે જ ને !” કૃતપુણ્યે જવાબ ન આપ્યા.
થાડી વાર રહીને મહામંત્રીએ તેને કહ્યું: “હવે તમે જઇ શકાહા, શેઠે ! વહેલી સવારે તૈયાર થને રહેજો મારો માણસ તમને એલાવવા આવશે.”
"
“ હુ' તૈયારજ હોઇશ.”
~એટલું કહીને કૃતપુણ્ય ઊઠયો.