SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૦૧૨ કયવનારોઠનું સાભાગ્ય તેટલી તે નઠોર બની હેય, લેકને લૂંટવામાં ગમે તેટલો આનંદ મા હોય અને મનને તેમજ નજરને ન ગમતાઓનાં ભલે ખૂન કરાવ્યાં હોય, છતાં તે પણ એક સ્ત્રી હતી. પોતાના પેટની પુત્રી માટે તો તેને જરૂર લાગી આવે. સંતાન પ્રત્યે માતા પિતાને પ્રેમ અનુભવ વિના ન સમજાય. માતાએ પુત્રીને અનેક રીતે સમજાવવા માંડી. પણ પુત્રી હવે બાળક નહોતી કે સાધારણ વાતમાં સમજી જાય. અનંતકુમારના ખૂનમાં તેને માતાનો હાથ હોય, એમ લાગ્યું. માતા પ્રત્યે તેને તિરસ્કાર . વૃધાવસ્થામાં પણ હજી ખૂન કરાવવાનીજ કાવત્રા કર્યા કરવાનાં ! અધિક વિચારોથી તેના મગજ પર ગરમી ચઢી જતાં તે મૂછવા બની ગઈ.
SR No.022892
Book TitleKayvanna Shethnu Saubhagya
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSanskruti Rakshak Sastu Sahitya Karyalay
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy