________________
૧૯૦
યવન્નારોઠનું સૌભાગ્ય
કે કઠિન પરિશ્રમ ઉડાવવાથી ભકતની ભક્તિ તેજસ્વિતાપ્રાપ્ત કરી શકતી નથી. ભકિતમાં નિઃસ્વાથ તા જોઇએ છે. અંતરના ભાવ અને નિર્દેષિતાનાં તેજ જોઇએ છે. *
સરળ,
ધન્યાના શબ્દો સાંભળીને કૃતપુણ્યને લાગ્યું` કે આવી “ભાળી અને નિર્દોષ સ્ત્રીને ત્યાગવામાં !તે કેટલી મોટી ભુલ કરી હતો! પુત્રના વિયેાગે ઝૂરતાં માતા પિતા આવી નાની ઓરડીમાં મૃત્યુ પામ્યાં. શ્રીમંતાઇ મહાલતી આ સ્ત્રી આજે કેવી સેાટીમાંથી પસાર થઇ રહી છે. સાદાઇમાં જીવવા માટે અને નિર્વાહ પૂરતુ મેળવવા માટે અખંડ રાતના ઉજાગરા કરી રહી છે. શુ' નીતિથી જીવવાને અને અનેક કષ્ટા વેઠીને પતિને વફાદાર રહેવાને સ્ત્રીએજ અધાયેલી છે ? પતિ, પુરૂષને તે બંધના લાગુ પડતાં નહિ હોય ! “ ધન્યા, તારા સ્ત્રી ધર્મને તેં નીતિની અને ફરજની સેાટીએ ચઢાવીને નિષ્કલંક સાબિત કરી આપ્યું છે. હુ`બહારથી આવ્યા ત્યારે તે મને કયાંથી આવ્યા, કર્યાં ગયા હતા, હવે પાછા જશે નહિતે ? વગેરે પ્રશ્નોમાંના એક પ્રશ્ન પણ પૂછ્યા નહિ. તારૂં' આ પતિવૃત્તપણું સતી સીતાથી ઊતરતું નથી. ધન્યા, સ્ત્રીઓ પોતાના પતિને મરાંત સુધી વફાદાર રહે છે, જયારે પતિ પાતાની પત્ની પ્રત્યે શા માટે મેદરકાર બનતા હશે, તે મારાથી સમજાતું નથી. ”
“ તે તમારાથી નથી સમજાતું, એટલુ જ સારૂં છે, નાય.” ધન્યા મેાલી.
66
કારણ ? આશ્ચય દર્શાવતાં ધૃતપુણ્યે પ્રશ્ન કર્યો.
“ કારણુ કાંઇ ખાસ નથી. પણુ જણાવવાથી ફાયદો પશુ ચાડા થવાના છે !
ધન્યાના જવાબ સાંભળીને કૃતપુણ્ય ચૂપ રહ્યો. નાના દીપક બુઝાવાની તૈયારી કરતા ઝાંખા ઝાંખા પ્રકાશી રહ્યો હતા. ઘરની જરજરી ભીંતામાં પડેલા ચીરા ઝાંખા પ્રકાશમાં સર્પાકારના ભગ્ન કરાવતી હતી. કૃતપુણ્યની દ્રષ્ટિ ધન્યાના દેહ પર