________________
વન્નાશેઠનુ* સૌભાગ્ય
રના ચહેરા જોઇને એ લેાકેા ચેતી જાય અને તારા પર વધુ દેખરેખ રાખે, એ પણ બનવા જોગ છે. તારે તે તે લેકાને રીઝવીને, તેમને અવળા માર્ગે દોરીને આ આવાસના ત્યાગ કરવાના છે. એક વખત તું આ મકાનમાંથી બહાર નીકળી ગયા, એટલે કાઇની તાકાત નથી કે તને અટકાવી શકે, તારી ઇચ્છા વિરૂદ્ધ થને આ આવાસમાં ફરીથી તને લાવી શકે.”
૧૦૮
“તું મને રસ્તા બતાવ, અનંત ! હું તારા ઉપકાર કદિ નહિ ભૂલું.” કૃતપુણ્ય ઉપકારવશ થઈને એણ્યેા.
માણુસનું ભાગ્ય જ્યારે જાગે છે, ત્યારે તેની ઉન્નતિના દ્વાર આપે!આપ ખૂલી જાય છે, પડતીના અધને આપેાઆપજ તૂટી જાય છે. કૃતપુણ્યનુ અને ધન્યાનુ` ભાગ્ય જાગ્યુ` હતુ`. તેના વિચારામાં એકદમ પલટા આવી ગયા હતા.
66
કૃતપુણ્ય, સાહસ ખેડીને તને જોખમનું કાય′ સેાંપુ છુ. આજ સુધીની મારી મહેનત બ્ય ન જાય એ જોવાનું કામ તારૂં છે.' અનતકુમારે કહ્યું.
“ અનંત, મારા પર વિશ્વાસ રાખ. થયેલું ન થયું બનવાનું નથી. તારા વિશ્વાસભંગ નહિ કરૂં. આજે મારી આંખા ખૂલી ગઇ છે. મારૂં મન આજે ધન્યાને ભેટવા માટે તલસી રહ્યું છે. તું મને રસ્તા બતાવ.” કૃતપુણ્ય ખેલ્યે. હવે તે સપૂર્ણ સ્વસ્થ બની મયા હતા. થાડી સમય અનંતકુમાર શાંત રહ્યો. પછી તેણે તેના મિત્રને અહુ જ શાંતિથી, બીજા કાઇના કાને અવાજ જાય નહિ, તેવી રીતે આછી રૂપરેખા કહી સભળાવી.
અત તકુમારનું માર્ગ દર્શન મેળવી લીધા પછી કૃતપુણ્ય જ મેલ્યા:
cr
· અનંત, દેવી ધન્યાને કહેજે કે મધરાત પછી એક ઘટિકા વીત્યું હું જરૂર ખાવી પહેાંચીશ.”
એટલુ’