________________
યવન્નારશેઠનુ` સૌભાગ્ય
કૃતપુણ્ય આખી વસ્તુથી અજાણ હતા. તેને એ નૃત્ય અનંગસેનાનુ લાગ્યું. અનંગસેના પર તેને ક્રોધ ચઢયા. માતાપિતાના મૃત્યુના સમાચાર આપવા આવનાર અગર અતિમ ઘડીના સમાચાર આપવા આવનારની મુલાકાત પણ ના થઇ શકે ?
કાને ખબર શા કારણથી, પણ એ ત્રણ દિવસથી તેને પેાતાનુ ધર સાંભળી આવ્યુ હતુ. માતાપિતા અને પત્નિ યાદ આવ્ય કરતાં હતાં. તેજ કારણે તે અનંતકુમારની રાહ જોયા કરતે.હા. તેને તેના કુટુંબની, તેના નાતાપિતાનાં મૃત્યુ અને દૈવી ધન્યાની હકીકત સવીસ્તર પણે કહી સંભળાવી પછી તે પેાતાના સ્વભાવાનુસાર કૃતપુણ્યને સમજાવવા લાગ્યા. તેમાં નમ્રતાના ભાસ હતા. અને વિનતિની છાયા હતી.
'
૧૭૦
કૃતપુણ્ય ! અનંગસેનાની માતા એક ગણિકા હતી. પોતાના દેહ વિક્રય પર તે પોતાનું જીવન ગુજારતી હતી, તેની બે પુત્રીએ’ એક મલ્લિકા અને બીજી અન‘ગસેના. મલ્લિકા ફ્રેંડથી પવિત્ર હતી. એક વખતે મેં એને મારા સિદ્ધાંતાનુસાર ઉપદેશ આપ્યા. તેણે તેણે મને વચન આપ્યું, ‘ અનંતકુમાર' આ દે... તદ્દન પવિત્ર રહેશે. હું અવિવાહિત રહીશ. અનગસેનાને મારે ભાર સોંપીને આ જીવનના ઉદ્દારાથે આ વૈભવને, આ વિલાસી વાતાવરણના ત્યાગ કરીને કયાંક એકાન્ત સ્થળે હુ ચાલી જઇશ.”
મા એ ઉપદેશ યાગ્ય રીતે ફળ્યે. તેણે મને આપેલું વચન અક્ષરશઃ પ!બ્લ્યુ' મને એટલે! સાષ થયા કે, એક નતિ કાને હું તેના ધંધામાંથી ઉધ્ધારી શકે. તેને તેના જીવનના સાચા મા બતાવી શક્યા.
અને એ નતિકા કરતાં પણ તું નચા ઊતરી ગયા. તેણે મેાહના ત્યાગ કર્યો. અને તું મેહમાં પડયા. મિત્ર, શરીર તેા હાડ માંસ તે રૂધિરથ ભરેલા અને ચામડાથાં મઢેલે વડા છે. અને એને મેહ શા માટે રખાય ? માદ્ધને જીતનારની કિંમત અંકાય, માટે તે
*