________________
અનતકુમારની છત થાય છે.
૧૬૯
“તું સત્ય કહે છે ? ” “અસત્ય કહેવાનું કંઈ કાર છે ? ”
“તો મારા માતાપિતાની આવી અવસ્થાના, તેમની મૃત્યુ શવ્યાના મને સમાચાર આપવા જેટલી તને ફરસદ પણ ન મળી?”
ફરસદ મને તે ધણી હતી, તપુણ્ય, પણ તે સાંભળવાની કે મારી મુલાકાતની તને ફરસદ નહોતી. ”
“તારે અહીં આવવું તે હતું, પછી તને ખબર પડત કે મને ફુરસદ હતી કે નહોતી.”
“મારી તો દરછા નહોતી, પણ તારા પિતાશ્રીના અત્યાગ્રહને વશ થઇને આવ્યો હતો.”
“કયારે ?” “તારા પિતાશ્રીના મૃત્યુ પહેલાં એક ઘટિકા.” “ અને મારી મુલાકાત ન થઈ ?” “તેમ તને આશ્ચર્ય થાય છે ?” તને આવતાં કોઈ રેકતું નથી.”
છતાં અહીંની એક સેવિકાએ મને પાછા કાઢી હતી.”
કુતપુર્ણ આશ્ચર્ય પામ્યો. એ પ્રસંગે તેની જાણ બહાર બની ગયો હતો. તેને અત્યંત દુઃખ થયું.
“તે દાસીએ તને શું કહ્યું હતું ?” “તું અને અનંગસેના ફરવા ના છે ?
“એ વાત તદન અસત્ય છે. અનંત. ” કૃતપુણ્ય ઉશ્કેરાટ ભર્યા સ્વરે બોલ્યો. “હું કોઈ દિવસ બહાર ગયા નથી, અને જતો પણ નથી.”
- “આ તો ગણિકાનો–નતિકાને આવાસ છે. કૃતિપુણ્ય ! કોઈ સતીને નથી. અહીં તો બસત્ય અને અનીતિની જ રમતો રમાતી હેય” અનતકુમારે આવા આવાસની આછો ખ્યાલ આપવાની શરૂઆત કરી.