________________
૧૩૬
યવનાશેઠનું સૌભાગ્ય
આવી હતી.
કામળાંગીની ઉપમાને શાભાવતી સુનદાને કેશકલાપ પદ્મિનિના કેશકલાપ જેટલા લાંો હતેા. તેના કમળદળ સમા સુવાળા બાહુ તેના દેહની નાજુકાઈને ખ્યાલ આપતા હતા. તેનાં સૌમ્ય નેત્રો અને ક્રોમાય ની પવિત્રતાનું સાક્ષી પૂતુ' ભાલ તેના ભવિષ્યના સતીત્વમા પ્રબળ ભાસ આપતાં હતાં. તે બાલિકા મટીને જૈવનકાળમાં પ્રવેશી ચૂકી હતી. યૌવનને! તનમનાટ તેના જીવનને હમેશાં નવીન ૫નાએના ઝૂલે ઝુલાવતો હતા.
કયારેક કયારેક તે ચક્રવાક અને ચક્રવાકીની ૯૫નાએ કરતી. વસંત ઋતુમાં નવાનવા કાલ્પનિક કિલ્લાએ ચણુતી, કાલિના મી સ્વર કઇ ક્રાઇ વખતે તેને મેચેન બનાવી મૂકતા.
એવા તેના યોવનકાળે તેનાં માતા પિતા તેને માટે ચૈાગ્ય પતિ શોધી રહ્યાં હતાં. ઉચ્ચ કુળ અને સ્વમાની સ્વભાવને જમાઇ તેમને જોઇતા હતા.
અચાનક કુમાર બિમ્મિસ્ટારનું આગમન સોને નિશ્ચિત બનાવતુ' થઇ ગયું. કુમારે પેાતાનુ ખરૂં નામ કાઇને જણાવ્યું ન હતું. ખરૂ સ્થળ કે ખરા પરિચય પુષ આખાં ન હાતાં. છતાં તેની રહેણી કરણી, તેના મળતાવડા સ્વભાવ, તેનાં પૂનિત પગલાં, તેનાં નિખાલસ નયના અને તેના આદર્શ વિચાગ જોઇને સૌને એમ લાગવા માંડયુ હતું કે આ કુમાર—આ યુવક, રસ્તામાં રઝળતા કે હલકા કુળના ન હોવા જોઇએ. કાઇ કારણવશાત્ ગૃહત્યાગ કરીને નશીબ અજમાવવા નીકળેલા તે સ્વમાની તે ઊચ્ચ કુળના હોવા જોઇએ.
યૌવનના ઝૂલે ઝૂલતી સુનંદાના નયનામાં તે! તે થાડા જ સમયમાં વસી ગયે!. ધીરે ધીરે પ્રેમ ધાયે!, હૃદયની આપ લે થઈ અને કુમારે વચનથી બાંધી લતે તેને પેાતાને સાચા પરિચય આપ્યા. ઘણી વખત તેને થઇ જતુ` કે માતા પિતાને કુમારને ખા પરિચય આપવા. પશુ કુમારે તેને તે વિષે કાઈને ન કહેવાના