________________
'૧૧}
“ ભાવી કાણુ ઉકેલી શક્યું છે?” ” પાછી આવી ગાંડી વાતેા કરવા લાગ્યા ?”
“કચ્છ થશે ત્યારે જરૂર આવીશ.” - ભૂલીશ નહિ... હાં !
66
યવન્નારોઢનુ સૌભા
', સારૂં.
“ મારા માતા પિતાને મારા પ્રણામ કહેજે
.65
ભલે
“ ધન્યાને ‘ આશીષ ’ કહેવાનું ચૂકતા નહિ.” અને તે જવાબ આપ્યા નહિ.
46
66
“જવાળ્ કેમ આપ્યા નહિ ’′ કૃતપુણ્યે પ્રશ્ન કર્યાં.
""
તેને તે બિચારીને કયારનીયે આશીષ મળી ચૂકી છે.” “ જો પાછે ......'
,,
66 જરૂર કહીશ.”
અને કૃતપુષ્પની સામુ જોયા સિવાય અનંત એકદમ દાદ ઊતરી ગયા.
કૃતપુષ ક્યાંય સુધી મૌન પણે ત્યાં ને ત્યાં ઊભે! રહ્યો.