________________
બાળ મિત્રો
૧૧૩
""
આ તું શું' એવે છે, કૃતપુણ્ય ?
અતત સાશ્રય ખેલ્યેા. તારા જેવા સંસ્કારી યુવકના મેİમાં આવા શબ્દો શાભે ? આજ સુધી તે! તુ' બધાને માતા પિતાની સેવા અને પત્ની પ્રત્યે વફાદાર રહેવાના ઉપદેશ આપ્યા કરતે હતે. તારી પત્નીને તુ' કેવી કેવી આશાએ આપતા હતા, કેવા કેવા મીડા મેલે રીઝવતા હતા ! અને એક સાધારણ ગણિકાના ઘેડા જ સહવાસમાં તું આટલા બધા બદલાઇ ગયે! ? તારા જીવમાં, તારા વિચારામાં આટલા બધે! પલટા આવી ગયા ? કૃતપુણ્ય, શુ માત પિતાએ આપેલા સંસ્કારના આવા ઉપયાગ કરાય ? પત્નીએ અધશ્રદ્ધાએ આપેક્ષા પ્રેમના આવા દુરાગ કરવા શેાભે ? મિત્ર, અપર માતા કૈકેયીની ઇચ્છાને સંતેાષવાને ખાતર વનવાસ ભાગવનાર શ્રીરામને દાખલે! સદાયે આગળ ધરનાર તું એમ આમ ક્રમ પલટાઇ ગ્યે ? ધેાખીના કહેવાથી સતી સ્ત્રીનેસીતા જેવી મહાદેવીને-નવાસ આપનાર શ્રીરામને તું કાષ્ટ કાઇ વખતે કાર હૃદયી કહીને સખેાધતા હતા. આજે તારૂં' તે સમેધત ક્રાને લાગુ પડે છે ? શ્રીરામે તે! પોતે રાજા હૈાવાથી પ્રામાં થયેલી ગેરસમજુતિને નાશ કરવા માટે સીતાદેવીને વનવાસ આપ્યા હતેા, પણ તે શું કર્યુ ? તને કેણે કહ્યું કે, જેથી તું તારી પત્નીને-સતી ધન્યાને વિરહની આગમાં જાવા રહ્યો છે? છતા પતિએ વૈધવ્યનુ દુઃખ ભાગવાવી રહ્યો છે ?
મિત્ર, કઇંક તે વિચાર કર. તારૂ કુળ કયું ? તારાં માતાપિતા ક્રાણુ ? તારી પત્ની કણું ? દેવોને દુલ ભ એવા માનવ જીવનને પ!મીને તેના ઉપયાગ તું આવે કરે છે ?
ખરેખર, તારૂં અધઃપતન જોષને મારૂ હૃદય કંપી ઊંડે છે. તારી આવી દશાનું નિર્મામત્ત તે અનંગસેના છે. મારી જગાએ બીજે કાઇ હાત, તેા તેને ન સભળાવવાના શબ્દો સભળાવત. પણ તે માટ સિદ્ધાંતની વિરૂદ્ધ છે. હું કેને તિરસ્કારતા નથી. કાઇનુ ખૂરૂં ચાહ નથી. દરેક વ્યકિત પેતે પાતાનાં કર્મનાં જ ફળ ભે!ગવે છે, એમ જ
८