________________
પ્રકરણ ૧૫ મું
બાળ મિત્રો “કાણ અનંત ?" “ હા મિત્ર.“
તું અહિં ક્યાંથી ? “ અનંતને અણધાર્યો આવેલો જોઈને કૃતપુણ્ય આશ્ચર્ય પામ્યો હતો.
ઘણા દિવસ થયા એટલે વિચાર્યું કે લાવ, આજે મારા બાળમિત્રને મળી આવું.” જાણે પોતે કંઇજ નવું ન અનુભવતો. હેય તેમ ઠંડે કલેજે અનંત બોલી રહ્યો હતો. અને આ બહેન કોણ?, અનંગસેના તરફ નજર કરતાં તેણે પૂછ્યું.
તું નથી ઓળખતે? કૃત પુણ્યનું માનવું હતું કે આખું જગત પોતાની પ્યારી અનંગસેનાને ઓળખતું હોવું જોઈએ.
કયાંથી ઓળખું એમને ?”
આજ અનંગસેના જગતની રૂપરાણ રાજનતિકા મલિકાની બહેન.” સગર્વ કૃતપુર બેલ્યો. અનંગસેનાનાં વખાણ કરતાં કરતાં તેની છાતી ગજ ગજ ફૂલતી હતી. “અરે આ મારો બાળમિત્ર અનંત.” અનંતની ઓળખ આપતાં પોતાના પ્રિયપાત્ર તરફ ફરીને કહેવા લાગે. “મારે લગેટીયે મિત્ર. જેને, મારી યાદદાસ્તા પણ કેટલી બધી ઘટી ગઈ છે ! બાળમિત્ર તરિક પિતાને પરિચય પાઠવ્યા છતાં હું તેના માટે અનુમાન બાંધી ન શકયો”
કંઇ નહિ દોસ્ત પણ તારી આ અનંગસેના છે તો અત્યંત