SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪. ખંડ ૧ લે આંસુથી છલકાવી શકે છે. તેવી જ રીતે નિર્દોષ હાસ્યરસ દ્વારા શ્રોતાઓનાં મનને અને રંજન કરાવી શકે છે. આવી અજબ સિદ્ધિને આજ એ સ્વામી થઈ શક્યો છે. પણ એની પાછળ એનો આત્મવિશ્વાસ, અને ગુરૂદેવની અપાર કૃપાનાં જ તેજ ચમકે છે.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy