SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪: સ્વભાવ ૨. કવિવર ન્હાનાલાલે એક સ્થળે કર્યું છે : . જડ જેવી પૃથ્વીને પાટલે; બાળા ચેતનના ફુવારા છે; જળભર વતી વાદળીએ છે; મનુકુળના ભાત્રિ ભડાર છે; 6 આશા છૅ, ઉત્સાહ છેઃ બાળકોના મહિમા મહાન છે.’ કવિવરનું એ દંન સાચું છે, બાળકાની નિર્દોષતા, મસ્તી, આનંદ કુટુંબીઓને એમના ભાવિ માટે આશા આપે છે-ઉત્સાહ આપે છે. વડીલે કરતાં , ચેતનના ફુવારા ’ સગા બાળકોના ઉજ્જવળ ભાવિની કલ્પના એમને ઊછેરે છે.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy