SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ૧૧ મા એવા જ એક બન્ને પ્રસંગ પણ ઉલ્લેખનીય છે. કરાચીમાં એક યુવાન ગાંડા થઈ ગયેલા. ખૂબ ઉછાળા મારે, ખૂમેા પાડે, ઝાલ્યા હાથ રહે નહિ. વિદાવિજય ગેાચરી માટે ગયેલા. ૪૮ કાકે એમને કહ્યું: ‘ મહારાજ ! એક ઠાકરા માંદા છે. જરા માંગલિક સ’ભળાવાને !’ અને તેઓ તરત જ અેની સાથે રવાના થયા. જને જોયું તે એ યુવાન તેાકાન કરી રહ્યો હતેા, ભાન ન હતું. મહારાજના હા!માં ભિક્ષાની ઝોળી હતી, ક્રૂડ હતા. આ યુવકનેા તેમણે હાથ પકડયા. પાંચ મિનિટમાં જ ચમત્કાર થયા. · બળી ગયા, જાવ છું. બાપજી ! જાવ છું. ' એ પ્રમાણે ખૂમા પાડયા પછી ઘેાડી જ વારમાં છેાકરે। હાશમાં આવી ગયા તે ઉભા થઇ પગે પડયા તે તે દિવસથી તે સદાને માટે સારા થઇ ગયા. × X X . પારદરમાં કેટલાંયે વર્ષોથી પીડિત એક સુખી ગૃહસ્થના ૨૫-૩૦ વર્ષની ઉમરના પુત્ર એક દિવસ સાંજે મહારાજા પાસે આવ્યા. તેણે કહ્યું: ‘વિદ્યાવિજયજી મહારાજ કાણુ છે ? મારે મળવું છે. ' મહારાજશ્રીએ કહ્યું: ' કેમ, શું કામ છે ? ' તેણે કહ્યું: ' ઘણાં વર્ષોથી મારા શરીરમાં આગ છૂટે છે, અન્યે મળ્યા થાઉં છું. આંખમાં અંગારા કામ નાખતું હોય. એમ થાય છે. ઘણા ઉપાયા કર્યાં. આરામ થતા નથી. ' વિદ્યાવિજયજીએ કહ્યું: ‘ ભાઈ ! હું કઈ દવાદારુ જાણતા નથી. મંત્ર-જંત્ર જાણતા નથી. હું તમને શું કરી શકું ! ’ તેણે કહ્યું-: ‘ આપ નહિં જાણવા છતાં, બધુ જાણા છે, એમ મેં સાંભળ્યું છે. મારી શ્રદ્દા છે કે આપના આશીર્વાદથી જ મને આરામ થશે. "
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy