SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ શીલ–સયમને પ્રભાવ ૪૨૭ પરન્તુ બન્યું એથી ઉલટું. આ પ્રકરણ અન્યા પછી, રાજ્ય કુટુંબની શ્રદ્ધા વધારે વધી અને શિવપુરીની સ'સ્થાને રાજ્ય તરફથી સારી રકમ અને વિશાળ જમીન ભેટ મળી. X × × કેટલીક વખત એમ બનતું કે વઘેાડા નીકળવાનેા હોય અથવા સભા ભરાવાની હોય કે એવા જ કાઇ ધાર્મિક પ્રસંગ હોય અને ઉપરથી વાદળાં ચઢી આવ્યાં હોય ધનધાર ઘટા ગગનમાં છાઈ હાય- આ આવ્યા મેહુલા ' હમણાં વાદળાં તૂટી પડશે, આનંદમાં વિશ્ર્વ થશે, એવી એવી ભાવનાએ શ્રહાળુ શ્રોતાએ સેવી રહ્યા હોઇ ત્યાં વિદ્યાવિજયજી પરિસ્થિતિ સમજી જઈને એટલું જ ખેાલેઃ ગુરૂદેવ બધું સારૂં કરશે. તમે ચિંતા ન કરશે. ’ સ, કામ પતી જતું. કાય` સંપૂર્ણ થાય ત્યાં સુધી પાણીનું એક રીપું પણ આભથી ન પડતુ. 6 ઉયપુર, શિવપુરી, મંદાર, અને કરાચીની જયંતીએ પ્રસંગે તેમજ બીજા પ્રસંગેાએ પણ આવા આવા અનેક અનુભવે! જનતાએ પ્રત્યક્ષ જોયા છે-અનુભવ્યા છે. X X × હાલામાં વરવાડા હતેા. જ્યાં વરઘેાડા જામ્યા ત્યાં એક જુવાન મેહેારા બની ગયા. બણે અકસ્માત જ થયા. વાતાવરણ ગમગીન બન્યું. વરઘેાડામાં ચિંતા પ્રવર્તી ગઈ. વિદ્યાવિજયજીને જાણ થતાં તે તરત જ એની પાસે પહોંચી ગયા. લેાકેાને જરા માજુએ ખસેડયા. એ જીવાનને હાથ પકડયો. ક્રાણુ જાણે શુ કર્યું ? પણ મિનિટમાં પેલેા જુવાન હાશમાં આવી ગયા અને વરઘેાડામાં ર'ગેચ'ગે કર્યાં. આખા શહેરમાં વિદ્યાવિજયના ચમત્કારની વાતેા થવા લાગી.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy