SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાવિજયજીનું વ્યક્તિત્વ ૪૧ કમજોરીના-માનસિક કમજોરીના કારણે જ તે ધેય ખાઇ બેસે છે અને મુંઝાયા કરે છે. વિદ્યાવિજયજી પેાતાનામાં હજુ પણ કેટલીક કમજોરીએ ભાળે છે, છતાં આપણે જોઇ શકીએ છીએ કે એમણે ઘણે અંશે વિજય મેળવ્યા છે. અને એ જ કારણસર તેઓ આત્મબળથી ઘણાં કાર્યોમાં સફળતા મેળવી શકે છે.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy