SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ ખંડ ૯ મા મદીન મુનિરાજ પાસે આવ્યા. થેાડાક વાર્તાલાપ થતાં એમને પરિચય થયા. ધમ ચર્ચા થઈ. એક જણે મુનિરાજને પૂછ્યું : आप हाथ देखते हैं ? ' મુનિરાજે ઠંડે કલેજે જવા દીધે : 6 नहि मे हाथ नहि देखता, मुंह देखता हूं.' . બિચારા ઝંખવાણા પડી ગયા. મુનિરાજે કહ્યું: ભાઇએ’ તમારે હાથ બનાવવાની શી જરૂર છે ? જેને ખુદા ઉપર અકીન હોય તે કાઇને હાથ બતાવે ? કુરાને શરીફમાં ફકીરાને હાથ બતાવવાનું ફરમાન છે? મુનિરાજના આટલા શબ્દો એમને માટે બસ હતા. 6 " એકે કહ્યું: · આપની વાત મુનિરાજ ! સાચી છે. બીજે ખેલ્યાઃ ધૃત સાધુએ આવાં બહાનાં નીચે જગતને છેતરે છે.’ C ત્રીજાએ જવાબ આપ્યાઃ · લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એ વાત સાચી છે.' મુસલમાનના મકકાશરીફ તરીકે ઓળખાતા ‘ લુહારી' થઇ મુનિમ`ડળ ફણ આવી પહોંચ્યુ આ આખું યે ગામ માંસાહારી, હાડચામનુ જાણે માળખુ ન હોય એવેક લખુશ સાધુ મુનિરાજ પાસે આવી પડ઼ોંચ્યા. હાથમાં કમંડળ અને ખભે ઝાળી લટકાવેલી હતી. ભૂખના દુઃખથી એ રિયાઇ રહ્યો હતા. માંસાહારી મુલકમાં તે એવી જ વલે થાયને ! એની મુંઝવણને પાર ન હતો.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy