SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ માંદગીને બિછાને ૧૯૯૪ ના ભાદરવા વદ પાંચમનો દિન હતો. આજે | મુનિરાજ વિદ્યાવિજયજીની તબિયત અસ્થવરથ બની છાતીમાં વ્યથા થવા લાગી. એમની પાસે એમના શિષ્ય ચુનીલાલ શિવલાલ ગાંધી બેઠા હતા મુનિરાજે એ ભાઇને કહ્યું ચુનીભાઈ ! જરા છાતીએ બામ લગા” અને ત્યારબાદ એમણે વેદના અસહ્ય થવાને કારણે દાક્તરને બોલાવવાની સૂચના કરી. બાદ થોડોક સમય તે એ અસ્વસ્થ પડી રહ્યા. જાણે નિશ્ચેતન દશા. આટલા સમયમાં શું બન્યું તેની એમને કંઈ જ જાણ ન હતી.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy