SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ ખંડ ૮ મા આની સીમા ન રહી. ચિટ્ઠીઓના એક મેટા ઢગલે એમની દિષ્ટગેાચર થયેા. પ્રવચનમાં જ મુનિરાજે જણાવ્યું હતું: ભાઇšતા ! તમે જાણે છે કે હું સાધુ છું. કંચન કામિનીને ત્યાગી છું. તમારી દભરી અપીલના જવાબમાં હું શું કહી શકું એમ છું ? છતાં હું મારી જીભને અને મારી કલમના ઉપયેય બનશે તેટલે કરીશ એટલી તે જરૂર ખાત્રી આપું છું.' અને મુનિરાજને લાગ્યુ કે આટલી બધી ચિટ્ઠીએ શું બતાવે છે ? માનવજીવનની કરુણ હાલતનુંશું આ દુખદ પ્રતિક નથી ? જાણે એ ઢગલામાંના પ્રત્યેક કાગળમાં પ્રાણ આવી મુનિરાજને પેાતાની કથા ન કહેતા હાય! વગર વાંચે મુનિરાજે એના આનાદા સાંભળ્યા. એમનું હૈયું કમકમી ઉડ્ડયું. ગરીબાઇને ગઝમ માનવીની આકાંક્ષાએને ભાંગીને ભૂઢ્ઢા કરી નાંખે છે-એના વિકાસને અવરાવે છે. ખીલતા કુસુમ સમાન કેામળ જીવનને અકાળે ગુંગળાવી મારે છે. આ દુ:ખીયારાઓની વહારે ચડવા માટે એક ગૃહસ્થે મુનિરાજને વચન આપ્યું હતું-માત્ર પત્રવ્યવહારથી-એને મુનિરાજને પરિચય થયા ન હતા પ્રત્યક્ષ તે। મળ્યા પણ ન હતા છતાં એ ગૃહસ્થને મુનિરાજ ઉપર અચળ શ્રદ્દા એડી હતી. એણે મુનિરાજને લખ્યું : ‘ આપ લખે। તે ગૃહસ્થ ઉપર હું મદદ મોકલી આપવા તૈયાર છું. દુ:ખીને મદદ આપવી એ જ મારું પરમ કર્તવ્ય છે. વધુ રકમ માટે આજ્ઞા ફરમાવતા જાઓ. ’
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy