SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ : ૬૧: સિંધી કેલોનીઓમાં રાચી શહેરથી બહારના ભાગમાં સિધી લેકે કેટલીક 0 કોલેની વસાવી છે. આમીલ કેલેની” “શિકારપુરી કલાની’ ‘અપર સિંધ કેલેની’ વગેરે. તેની પાસે જ “પારસી કેલેની” તેમજ “ગુજરાત નગર આવેલાં છે. આ કોલેનીઓમાં સારા શ્રીમંત સિંધી લેકેનો વસવાટ છે. મુનિરાજને જાણ થઈ કે આમીલ કેલેનમાં માંસાહારનો પ્રચાર અતિ ઘણો છે. એમને લાગ્યું કે જે એ લોકોના પરિચયમાં અવાય તે એમને ઉપદેશ દઈ શકાય. તા ૯ મી ડીસેમ્બર ૧૯૭૭ સુધી એક અદવાડિયા માટે એમણે આમિલ કોલોનીમાં નિવાસ કર્યો.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy