SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] એમનાં સખાવતે બહાદુર હરકુંવર શેઠાણી. ગુજરાતની જૈનસ'સ્કૃતિની એ શિખરમાળ, એ જેટલાં આભને સાપે એટલી જૈન સંસ્કૃતિ આભને માપે. જૈન સંઘનું એ જ્યેાર્તિમ`ડળ. એવા સમથૅ ત્યાગ વૈરાગ્યના અવધૂતા અને એવાં સમથગૃહસ્થાશ્રમનાં મહારત્ને ગુજરાત ! તારે ખેાળે પાકયાં છે, તેનાં મારાં તને અભિનંદન છે ! ચતુર્વિધ જૈન સંધ ! આપના ઇતિહાસ યશપ્રભાળે છે. વાંચે, વિચાર। . તે નવઇતિહાસ ઘડે. ભૂતકાળથી ભવિષ્ય સવામાં સરળે. ત્યાગધમ` તે સંસાર ધર્મ બન્યેય ોગવતાં આપની સંસ્કૃતિને આવડયાં છે. જૈન એટલે ગુજરાતના રાજવ શને રક્ષણહાર અને ગુજરાતનેા શણગારણહાર. સ્વ૦ કવિવર ન્હાનાલાલ
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy