SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ ] ન્હાયા એટલું પુણ્ય, અને ઘડીકે સંસાર ત્યાગ્યા એટલા સન્યાસ. એ બે વિચાર તે જૈન સ`સારશાસ્ત્રીઓએ આંખેલ પેાસહ ઉપધાન, ઉપાશ્રયવાસ અપવાસ નિયેાજ્યા ને પળાવ્યા, અને એમ વૈરાગ્યને ને સંસારત્યાગને સ્વાદ જનતાને ચખાડયા. દુનિયા દેવાની નથી, માનવીની છે, એ જૈનાચાર્યાં વીસર્યાં નથી, અને છતાં મધ્યવતી ભાવની સાળે કળામાંથી એક ખંડિત થવા દીધી નથી. તે તે જૈનઃ હિરપુતે, ઋત્રિયકુળના મહાવેગાને વશ કરે તે વીરપુત્ર. એ ભાવ તે અખંડ જ રાખ્યા. સરવાળે તે। . સાચે જૈન એટલે જિતેન્દ્રિય; ભીષ્મ પિતામહના નાનેરા ભાઇ. ગુજરાતના જૈન એટલે મૂળ વતને બિનમાલના શ્રીમાળી, એશિયાના એસવાલ, પ્રાગવટને પારવાડ. અને ગુજર દેશને તન કીધે સૂરતના ગોપીપરાતા સાગરસફરી ઝવેરી, અમદાવાદના માણેકચોકને મહાભાગ મહાજિનયા, અને અણહિલપુર પાટણનેા ધમવીર, રાજવીર, ધનવીર, સાગરવીર, તે ડહાપણવીર વૈશ્યરત્ન. પણ એની મહામાનવતાએ ગુજરાતનેા જૈન એટલે પદ્ગુણસ’પન્ન સંન્યાસી ને પદ્ગુણસંપન્ન ગૃહસ્થાશ્રમ. સંન્યાસીપક્ષે આપા કાળમંડપને સાઢાવી ગયા પાદલિપ્તસૂરિ, શીલગુણસૂરિ, હેમચંદ્રાચાય, મેરંતુ ંગાચાય, આનંદઘનજી, અને હીરવિજયસૂરિ અને ગૃહસ્થપણે આપણા કાળમંડપને સેાહાવી ગયા જગડ્રશાહ, વસ્તુપાળ-તેજપાળ, શાંતિદાસ નગરોની વંશવેલ, હઠીસિંહ શેઠ અને * સ્વ. કવિ ન્હાનાલાલે રજૂ કરેલી એ નામાવિલમાં આપણે બીજા મે નામેા જરૂર ઉમેરી શકીએ-એક શ્રી. વિજયધ સૂરિજી અને ખીજા શ્રી. વિદ્યાવિજયજી.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy