SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૯ : જન્મભૂમિમાં ચ મેલનનું કામ પતાવી વિદ્યાવિજયજી તેહગામ આવ્યા. ત્યાં સાબામાં આવી પહેોંચ્યા. ખેડા, જામનગર, મહુવા, પાટણ અને અમદાવાદ આદિની વિનતિ હોવા છતાં સાઠંબામાં જ સં. ૧૯૨૦ નું ચામાસું ગાળવાનું નક્કી ક આજ પાંત્રીસ પાંત્રીસ દીવાળી વીતાવ્યા બાદ, સાર્ક બાના બહેચરદાસ એક વિદ્વાન વક્તા, સંયમી સાધુ વિદ્યાવિજય બની પેાતાની વ્હાલી જન્મભૂમિની ગેાદમાં પાછા ફરતા હતા. નનની નન્નમૂમિ સ્વર્ગાવિચ ગરીયસી જન્મભૂમિ એ
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy