SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ : Se: ગુરૂદેવને વિયોગ | વત ૧૯૭૮ના ભાદરવા સુદ ચૌદશે ગુરૂદેવનો દેહોત્સર્ગ જ થયો, અને વિદ્યાવિજયના હૈયામાં ભારે આઘાત થયો. પિતાના જીવનને સંજીવની છાંટનાર આવા એક મહાન ગુરૂ જગતમાંથી કાયમને માટે વિદાય લે એ અસહ્ય વેદના કેમ સહન થાય! બહેચર’ જેવા સામાન્ય માનવીને વિદ્યાવિજય’ જેવી અનોખી વ્યક્તિ તરીકેના ઘડવૈયા સર્જક ગુરૂદેવનો વિયોગ કેમ વેઠય? ગુરૂદેવનું પિતાના ઉપર કેટ કેટલું ણ છે એનું વિદ્યાવિજયને ડગલે ને પગલે સ્મરણ થવા લાગ્યું. એમને સમાગમ પિતાને ન થયો હોત તે આજે શી સ્થિતિમાં હેત?
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy