SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિજ્ઞાની પૂર્ણતા ૧૪૭ અઢાર સાધુએની મંડળીને પૂરી ગેાચરી ન આવવાને કારણે બધાને ઉણાદરી તપ કરવું પડયું. બધાએ વિદ્યાવિજયજીની મશ્કરી કરતાં કહ્યું: પેાતાનાં વતનમાં આવ્યા, દ્રેસા ઘેર માધુકરી માંગી છતાં બધાને ઠીક તપ કરાવ્યું ! " વિદ્યાવિજયજીનું હૈયું ધડકી રહ્યું હતુ અને એમાં કાઇને અવાજ ઊતે હતાઃ ‘હું કયારે ગાચરી ગયા ? ’
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy