SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૭ : પાઠશાળાને વિદ્યાથી વિજયધર્મસરિજી મહારાજે કેવળ સંસ્કૃતના પ્રચાર ' માટે જ આ સંસ્થા સ્થાપી હતી. તેઓ દઢતાપૂર્વક માનતા હતા કે જૈન સમાજમાં સંસ્કૃતના પ્રચારની ખાસ આવશ્યકતા છે. પ્રાચીન જૈનભંડારમાં લાખો બલકે કરેડોની સંખ્યામાં તમામ વિષયોના મહામૂલા ગ્રંથો વિદ્યમાન છે. એ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં જ છે અને સંસ્કૃત-પ્રાકૃતભાષાના વિદ્વાનો જ એ અમૂલ્ય ગ્રંથનો ઉપયોગ કરી શકે. પ્રાચીન સાહિત્યનું વર્તમાન સમયમાં નવીન દૃષ્ટિથી સંશોધન કરી એના ઉપર પ્રકાશ નાંખવાનું કામ સાચા વિદ્વાને સિવાય કોણ કરી શકે? માનવી સાધુ થવા છતાં વિદ્વાન ન હોય તે એની સાધુતા શોભતી
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy