SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ મનની મુંઝવણ 93. શું કરીશ? શું કાઈ મંદિરનો પૂજાશ થઈશ ? વરકન્યાઓના વિવાહ કરાવીશ ? શું આજ કાર્ય મારે કરવું પડશે ? સંસ્કૃત ભણીને મારે આજ ધંધો આદર પડશે ? આટલી મોટી ઉંમરે સંસ્કૃત કેમ ભણાશે ? આવા આવા અનેક વિચારતરંગે બહેચરદાસ અને એમના સાથી મણિલાલનાં હૈયામાં જાગતા હતા.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy