SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ પર સંસારમાં જીવવું એક ભયંકર વિવશતા છે તેમાં ખૂબ પાપે કરવા પડે છે. પણ એટલે તો નિશ્ચય કરજો કે કેઈપણ નવા પાપની શરૂઆત તે તમે પિતે કરતાં જ નહીં ! ક વેર એ ખરેખર તો ગાંડપણ જ છે. પણ આવા ગાંડાઓ આ દુનિયામાં ઘણું હોવાથી તમે એકલા ગાંડા તરીકે જાહેર થતાં નથી. બાકી ક્ષમાશીલ પુરુષોની પાસે તમે ઊભા રહે તો તમને તમારી વેરવૃત્તિ એ ગાંડપણ છે એની ખાત્રી થયા વિના ન રહે !.... ક ઝઘડાનું રીહર્સલ કરવામાં પણ જોખમ છે. રીહર્સલ માંથી ખરેખરૂં નાટક કયારે ભજવાઈ જાય તેની ખબર નહીં પડે.. 1 ગુરુ માટે શિષ્ય સદાય પ્રેરણાને યોગ્ય છે. પ્રશંસાને યોગ્ય કદી નહીં. જ પ્રેરણા શિષ્યની શક્તિનો વિકાસ કરે છે.... પ્રશંસા શિષ્યની શક્તિને વિનાશ કરે છે... 1 શિષ્ય એક વૃક્ષ છે, પ્રેરણા તેને ખિલાવે છે, પ્રશંસા તેને કેહવડાવે છે. - પ્રેરણા પિષણ છે, પ્રશંસા શેષણ છે. ; શાસ્ત્રમાં શિષ્યની સામે શિષ્યની પ્રશંસા કરવાને નિષેધ છે અને એગ્ય વ્યકિત સામે અસ્થાને થયેલી પ્રશંસા એ પણ દુર્ઘટના સર્જે છે.
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy