SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રી કૃષ્ણ તરત જ તૈયાર થઈ ગયા. ધનુષ્ય પાસે આવ્યા અને ક્ષણવારમાં ધનુષ્યને નમાવી દીધું...પણ ધનુષ્યને નમઃ વનારને આ કંસ સત્યભામા આપે ? તે તો આ સ્વયંવર, વિજેતાના લેહીનો પ્યાસે હતો ! કંસના સુભટોએ હાહાકાર મચાવી દીધે પણ શ્રી અનાવૃષ્ટિ ચતુર હતા ! તુરત જ શ્રી કૃષ્ણને સાથે લઈ નાસી ગયા. પણ ધનુષ્યને નમાવી ગયું....? કેણ ભાગી ગયું....? તેની તેના સૈનિકને પણ ખબર પડી નહીં. છતાં ય ચારેય દિશામાં દેડા દોડ કરી મૂકી. પેલી બાજુ પેલા શ્રી અનાવૃષ્ટિ શ્રી કૃષ્ણને મથુરામાં મૂકી પિતે શૌર્યપુરમાં પહોંચી ગયા ! પેલા કંસના સૈનિકે વિલે મેંઢે પાછા ફર્યા. જ પુનઃ સ્વયંવર આજન • કંસની દશા હવે ભયંકર થઈ. પોતાને ભાવિ સંહારક ઘરમાં આવીને ગયે છતાંય પકડી પણ ન શકે. બીજી બાજુ સત્યભામા હવે રાત-દિવસ તે શ્રીકૃષ્ણજીના વખાણમાં લાગી ગઈ. ભાઈ કંસ કૃષ્ણને મારવા ચાહે છે ! બેન હવે કૃણજી ચિરંજીવી બને તેવી રોજ પ્રાર્થના કરે છે ! આ વિષે એક ઘેરી સમસ્યા છે ! વૈરાગ્ય એના સમાધાનની દિશા છે...! વીતરાગીતા એ જ તેનું સમાધાન છે....! સત્યભામાને હવે પિતાના ભાઈ કંસનો કૃષ્ણના હાથે વધ થશે એ વાત આકરી નથી લાગતી ! પોતાના ભાઈનું શું થાય તેની હવે એટલી દરકાર રહી નથી.
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy