SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ તમે દુર્જનથી દૂર રહેશે તે તમારે એકલાને પુદય જાગૃત થશે પણ તમે દુર્જનતાથી દૂર રહેશે તો તમારી - સાથે લાખાને પુણ્યદય તમે જાગૃત કરી શકશે. શક્તિ એ પાપ નથી. પણ, એ શક્તિથી પ્રગટેલી મસ્તી એ પાપ છે. આયુષ્ય લાંબુ રાખવાના હજારે ઉપાયને એક સુંદર ઉપાય છે-“જીભ ટૂંકી રાખવી”......... આજના વ્યાખ્યાનના સાર રૂપે હું એક જ કહીશ કે સુખ-સંપત્તિ માંગો તે કુંતી બ્રાન્ડની જ માંગ. ગાંધારી બ્રાન્ડની કદાપિ નહીં. કુંતી પોતાના સુખે સુખી છે. ગાંધારી બીજાના દુઃખે સુખી થાય છે. 45455456457451
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy