SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ 1 ગાંધારીને કુંતીના પુત્ર જન્મના કેઈપણ લક્ષણે દેખાતા " નથી. કુંતી દુઃખી લાગે છે. તે જોઈને ગાંધારીને પોતાના માતા બનવાના દિવસે પરમ સુખના લાગે છે.....ઈર્ષ્યા જુનું સુખ કોઈના દુખમાંથી જ પાકે છે. ક પુણ્યશાળી સામે લડવું જ નહીં, પણ તેની સાથે સ્પર્ધા કરવાની જરૂર પડે તે ય “પુણ્ય એકઠું કરતાં શીખવું. પાપને ભાર તે કદી ન વધારે. કુંતીને ગાંધારી સાથે સ્પર્ધા કરવી પડી, પણ કુંતીએ તે માટે પુણ્યોપાર્જનના જ માર્ગ લીધા, નહિ કે પાપ વૃદ્ધિના.... - ગરીબમાં ગરીબ પાસેથી શ્રીમંતમાં શ્રીમંત માણસે મેળવવા જેવી ચીજ એક જ છે. અને તે તેની ઠારેલી આંતરડીના આર્શીવાદ... વડીલોના આશીવાદ અને લોકોની શુભેચ્છા એ પણ દીર્ધાયુ બનવાની રામબાણ દવા છે. કેઈને ઠારી ન શકે તે કંઈ નહીં પણ કઈને ઠાર કરવાનું કામ ન કરતા. કેઈને ય નિસાસા લેશે નહીં. નિસાસાનું નઠારૂં ફળ આ જન્મમાં જ દેખાય છે. ts : ક કુંતીના નિસાસા ન લીધાં હોત તે કદાચિત્ ગાંધારીની પ્રસૂતિ આટલી લંબાત નહીં. તેને જ પહેલે પુત્ર જન્મત....
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy