SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ મુનિજીવનની બાળપોથી પંચપરમેષ્ઠિ તપ અરિહંતપદના ૨૫ ઉપવાસ સિદ્ધપદના ૮ આચાર્યપદના ૩૬ ઉપાધ્યાયપદના ૨૫ સાધુપદના ૨૭ પ્રકીર્ણ તપ (૩૩) સમવસરણ તપ, સિદ્ધિ તપ, શ્રેણિ તપ, સિદ્ધાસણ • તપ, ઈન્દ્રિયપરાજય તપ (૩૪) ૧ થી ૨૪ ભગવાનના–જેટલામાં ભગવાન તેટલા તેમના ઉપવાસ = કુલ ૩૦૦ ઉપવાસ. (૩૫) વર્ધમાન તપની ૩૫ એળી. (૩૬) શાસનપતિ પરમાત્મા મહાવીરદેવના ૨૨૯ પાર્શ્વનાથ પ્રભુના ગણધરના ૨૦ વિહરમાનના ૨૪ ભગવાનના ૨૪ છે પ્રભુ મહાવીરદેવના ગણધરના ૧૧ ) (૩૭) રાધનપુર [બનાસકાંક-ગુજરાતનાં એ અજોડ પર ઘોર અને ઉગ્ર તપસ્વિનીનું નામ છે, સરસ્વતીબેન. ચિરકાળ જ્યવંતાં વત્તે તપસ્વિની. તા. ક. તાજેતરમાં જ તેઓ અઠ્ઠાઈન પારણે અઠ્ઠાઈના ચાલુ વર્ષીતપમાં કાળધર્મ પામ્યાં છે. ૨૦
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy