SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૩૧૫ ] દશમા અધ્યાય. મરકત રત્ન અને પદ્મરાગ રત્નાદિક લેાકપ્રસિદ્ધ રત્ના કરતાં વિશિષ્ટ ગુણવાળા સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણ રત્ના કહેવાય છે. ફળ પરસ્પર સાપેક્ષતાએ એ ત્રણ રત્નાનું માક્ષલક્ષણ કહ્યું છે, પણ એક બીજાની નિરપેક્ષતાએ તેવુ ફળ કહ્યુ નથી. ( તદાશ્રયી દૃષ્ટાંત કહે છે. ) જ્ઞાન ચારિત્ર યુક્ત છતાં દર્શનસમકિત રહિત,અગારમક અલભ્ય હતા એમ સંભળાય છે, અને જ્ઞાન દર્શન યુક્ત છતાં પણ ચારિત્ર રહિત કૃષ્ણ, શ્રેણિક તથા સત્યકી (વિદ્યાધર) પ્રમુખ અધોગતિને પામ્યા છે, તેથી એ ત્રણે રત્ના સાથે જ રહ્યા છતાં શેલા પામે છે. આગમસિદ્ધાન્તમાં કહ્યું છે કે--‘ કરણી વગરનું એકલું જ્ઞાન નકામું છે. તેમજ જ્ઞાન વગરની ક્રિયા પણુ નકામી છે. ( અગ્નિથી અચવા ઇચ્છતાં છતાં ) આંખે દેખતા પાંગળા અને દોટ મારી જનારા આંધળે! એ મને મળી મૂા. " જ્ઞાન અને ક્રિયા ઉભયના મેળાપથી કાર્યસિદ્ધિ થઇ શકે છે. એક ચક્રવડે રથ ચાલી શકતા જ નથી. આંધળા અને પાંગળા વનમાં એકઠાં મળી એક બીજાની સહાયથી ખેંચી ક્ષેમકુશળ નગરમાં પેસી શકયા. 3 આ રત્નત્રયીની ઉત્કૃષ્ટપણે આરાધના કરનારા મહાનુભાવા તે જ ભવે, મધ્યમ રીતે આરાધના કરનારા ત્રણ ભવે અને જઘન્યપણે આરાધના કરનારા આઠે ભવે સીઝે, મુઝે, કર્મમુક્ત થાય, પરિનિર્વાણુ પામે યાવત્ સર્વ દુ:ખાના અંત કરે. ( પરંતુ ) તેની વિરાધના કરનારા રત્નત્રયીને વિરાધી ચાર ગતિરૂપ સંસાર અટવીમાં જ રખડે, તે માટે અનંત ( અન્યા
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy