SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫૦ ] શ્રી કપૂરવિજયજી ૪ સારે ઘરે વાવેલી ને જેના પતિ શાથેા સદ્ગુણી સાંપડ્યો હાય એવી સૌભાગ્યશાળી પુત્રી પ્રાપ્ત થઇ હાય. ૫ ઘર કે બહાર ગમે ત્યાં રહેતાં માથે એક પણ શત્રુ ન હાય. ૬ સુખી, નિ:સ્પૃહી ને શાન્ત સ્વભાવને સુમિત્ર સાંપડ્યો હાય. છ શરીર નીરાગી અને બધા દાંત આબાદ-અખંડ હાય. ૮ જ્યાં સર્વ વાતનુ સુખ મળે એવા ન્યાયી રાજ્યમાં વાસ હાય. ૯ સ્વપરહિતવર્ડ સફ્ળ જન્મ કરવા જેવું પુરુષાતન પ્રાપ્ત થયુ હાય. સાત જાતની સુખસગવડ. ૧ ચિત્ત સદા સુપ્રસન્ન રહે ને પ્રાસસામગ્રીના કાચ વગર લાભ લઇ શકાય એવી નીરાગી કાયા સાંપડી હાય. ૨ વૃદ્ધ અવસ્થામાં સારી ચાકરી~મરદાસ ખુશીથી કરે અને ધર્મસાધનમાં બનતી સહાય કરે તેવા સુપુત્રની પ્રાપ્તિ થઈ હાય. ૩ ધન-દોલત ઠીક સાચવી વિવેકથી વાંપરવા દે તેવી ગુણીયલ સ્ત્રી મળી હોય. ૪ કેવળ પૈસા ને પશુઓના જ સંગ્રહ નહીં પણ પુષ્કળ ધાન્ય હાય. ૫ દૂધ ઢહીં ઘી વિગેરે રસાવા બાળચાંઓને તથા કુટુબીજનાને સંતાષ ઉપજે એવુ દુઝાણું ( ગાય પ્રમુખનુ') પાતાના ઘરે હાય.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy